History
History
Department of History

Dr. Manoj B. Patel
Principal
ઇતિહાસનો અભ્યાસ માનવ સંસ્કૃતિ ,સમાજ અને રાજકીય પરિવર્તનોને સમજવા માટે અત્યંત મહત્ત્વનો છે . ઇતિહાસ આપણી સાંસ્કૃતિક ઓળખ , વારસો , અને માનવીય વિકાસની પ્રક્રિયાને ઉજાગર કરે છે . વિશ્વના વિવિધ દેશો અને સંસ્કૃતિઓના ઇતિહાસના અભ્યાસથી માનવીમાં સહાનુભૂતિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવાય છે . ઇતિહાસ માનજાતની પ્રગતિની ગાથા છે , જે આપણને સમજદાર અને વધુ સભાન નાગરિક બનાવે છે . ઇતિહાસનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે કેમ કે ઇતિહાસ ન માત્ર સામાજિક , રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓને સમજવામાં મદદરૂપ થાય છે પરંતુ વ્યક્તિમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસાવે છે.ઇતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન અને સમકાલીન ઇતિહાસની સાથે સાથે હેરિટેજ વોક, વિવિધ મહાનુભાવો ની જન્મ જયંતી, અભિલેખાગારની મુલાકાત, એલ.ડી. ઈન્ડોલોજીની મુલાકાત તથા અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત જેવી પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે.

Dr. Manisha Parmar
HOD
Notice Board
Faculties
Know More
With extensive experience in higher education, Dr. Parmar is deeply committed to teaching, research, and scholarly engagement. Her work emphasizes critical historiography, interdisciplinary approaches, and the reinterpretation of historical sources to uncover perspectives often overlooked in mainstream history.
She actively contributes to academic scholarship through research, mentoring, and participation in intellectual forums, reflecting her dedication to advancing inclusive and critical historical understanding.
Know More
My academic interests lie in the study of Princely States in India and Postmodern Literary Trends, where I engage with historical narratives through critical and interdisciplinary perspectives. As a historian, I am particularly interested in exploring the complexities of institutional structures, regional histories, and evolving historiographical approaches.
With a commitment to academic excellence, I strive to contribute meaningfully to historical research, teaching, and the broader understanding of India’s diverse past through analytical inquiry and scholarly interpretation.
Know More
With a strong commitment to academic excellence, she actively engages in teaching, research, and mentoring at the higher education level. Her approach integrates critical analysis with interdisciplinary perspectives, encouraging students to develop a nuanced understanding of historical processes.
Dr. Gadhvi has contributed to the field through scholarly research and academic discourse, reflecting her dedication to advancing historical knowledge and fostering intellectual inquiry.
















