Welcome to Gujarat Arts And Commerce College
Desktop 3
Desktop 3

Fees

HomeFees

Greetings, Introducing New Online Payment System for Academic Year 2023-24.

  1. શુભેચ્છાઓ,શૈક્ષણિક વર્ષ 2023-24ના બીજા સત્રના ઓનલાઈન ફી પેમેન્ટ સિસ્ટમમાં આપનું સ્વાગત છે.કૉલેજ ફી ઓનલાઈન ભરવાના પગલાં:
    • આ પેજમાં નીચે દર્શાવેલ Click here to pay online fees” બટન પર ક્લિક કરો.
    • બટન પર ક્લિક કરવાથી ફી ની વિગતો અંગેનું પેજ ખુલશે, જેમાં તમારી યુનિવર્સિટી પરીક્ષાની માર્કશીટમાં દર્શાવેલ એનરોલમેન્ટ નંબર દાખલ કરી “Enter”નું બટન દબાવો.
    • તમારી તમામ વિગતોની કાળજીપૂર્વક ચકાસણી કરો. ફીની કુલ રકમ ખાસ ચકાસો અને ત્યારબાદ “Pay Now”બટન પર ક્લિક કરો.
    • “Pay Now” બટન પર ક્લિક કરતાં SBIePay લખેલો પેમેન્ટ ગેટવે ખુલશે. આ ગેટવેમાં UPI/નેટ બેંકિંગ/ક્રેડિટ કાર્ડ એ ત્રણ વિકલ્પો દર્શાવવામાં આવેલ છે, જેના આધારે તમે ફી ભરી શકો છો.
    • ફી ચુકવણીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ચુકવણી કરો.
    • જો તમે UPI ID દ્વારા ફી ભરવાનો વિકલ્પ પસંદ કરો તો તમારે Enter UPI IDના બોક્સ પર ટીક કરી તમારો UPI ID દાખલ કરી વેલિડેટ કરો.
    • UPI ID વેલિડેટ થયા બાદ “Pay Now”નું બટન દબાવવું.
    • “Pay Now”નું બટન દબાવવાથી તમારા UPI ID પર કોલેજની પેમેન્ટ રિક્વેસ્ટ આવશે.
    • આ રિક્વેસ્ટમાં “PAY”નું બટન દબાવવાથી તમે કોલેજની ફી ભરી શકશો.
    • UPI QR કોડ દ્વારા પણ આ જ રીતે ફી ભરી શકાશે.
    • પેમેન્ટ સક્સેસફુલનો સંદેશો સ્ક્રીન દર્શાવે કે તરત જ પેમેન્ટ ગેટ વે પેજ પર પુનઃ જવું.
    • ફી ભરવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે થોડીક સેકન્ડ/મિનિટનો સમય લાગે છે, તેની ખાસ નોંધ લેશો. ચુકવણી પ્રક્રિયામાં હોય ત્યાં સુધી કૃપા કરીને રાહ જુઓ…….
    • પેજને “Refresh” કે “Go Back” ન કરશો.
    • પેમેન્ટ ગેટ વે પરથી ફી ભરાઈ ગયા અંગેનો મેસેજ દેખાશે.
    • ફી ભરાઈ ગયા અંગેની રસીદને પ્રિન્ટ કરવા અથવા ડાઉનલોડ કરવા માટે “Print” બટન પર ક્લિક કરો.
    • “Print” બટન પર ક્લિક કર્યા બાદ ફીની રસીદ દેખાશે.
    • આ રસીદને સાચવી રાખવી અને કોલેજમાં જ્યારે રજૂ કરવાની થાય ત્યારે તે દર્શાવવી.

ઓનલાઈન ફી ચુકવણીનાવિકલ્પ:

  • UPI
  • Net Banking
  • Credit Card

(કૃપા કરીને NEFT દ્વારા ફી ચૂકવણી કરશો નહીં.)

ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવા પર ધોરણો મુજબ ચાર્જિસ લાગુ થશે. આ ચાર્જ ચુકાવનારે ભોગવવાનો રહેશે. તે કૉલેજ ફીની રસીદમાં દર્શાવવામાં આવશેનહીં.

Fees Structure

બી.કોમ સેમ 2, 4 & 6 (બન્ને માધ્યમ) તથા બી. . સેમ 2

છોકરાઓ માટે: Rs. 1300               છોકરીઓ માટે: Rs. 700

બી. . સેમ4 & 6

છોકરાઓ માટે: Rs. 1200               છોકરીઓ માટે: Rs. 600

  1. COM SEM 2 & 4

For Male: Rs. 2465     For Female: Rs. 1465

Higher Payment Program (HPP): Rs. 5965 (For Male & Female both)